Tag: જેવું વાવશો તેવું જ લણો

જેવું વાવશો તેવું જ લણશો.-કુદરત નો એક અટલ નિયમ.

25th December 2018 1

આપ સૌનું letsbuilddestiny માં ખુબ ખુબજ સ્વાગત કરું છું. શનિવાર અને રવિવાર ના એક નાનકડા વિરામ બાદ ફરી એક વાર આપણી આ મુસાફરી ને આગળ વધારીશું. મારા ઘણા બધા મિત્રો જે નિયમિતપણે મારા લેખ વાંચે છે તેમની એક વિનંતી હતી કે એક બે દિવસ નો સમય હું એમને આપું જેથી શનિવાર અને રવિવાર એક પણ…

By Dr.Viral Shah