જળ છે તો કાલ છે
24th January 2019આપણે પાણી બનાવી શકતા નથી માત્ર બચાવી શકીએ છીએ. એટલે આપણી પાસે માત્ર એક જ વિકલ્પ છે. પાણી જોઈતું હોય તો એને બચાવો. ઘરમાં આપણે ૧૦ રીતે પાણી બચાવી શકીએ છીએ લીકેજ રોકીશું તો મહીને ૧૦૦૦ લિટર પાણી બચશે. મામુલી લીકેજ હોય તો પણ મહીને ૧૦૦૦ લિટર પાણી વેડફાઈ જાય છે. અભ્યાસ મુજબ લીકેજમાં એક…
પતંગ મારો એક ગુરુ
13th January 2019આપ સૌનું letsbuilddestiny માં ખુબ સ્વાગત કરું છું. એક ઘણા લાંબા વિરામ બાદ ફરીથી આપણી આ યાત્રા આગળ વધારવા નો સમય આવી ગયો છે. ઘણા સમય થી બહુ બધા વિચારો આપની સાથે શેર કરું છું અને હજુ ઘણા બધા શેર કરવા છે અને આ યાત્રા નિરંતર ચાલતી રહે એવી એક આશા સાથે આજે એક સરસ…
શબ્દો ની અપાર શક્તિ
27th December 2018આપ સૌનું letsbuilddestiny- શક્તિશાળી વિચારો આદાન-પ્રદાન કરવાનું શક્તિશાળી માધ્યમ માં ખુબ સ્વાગત કરું છું. આજે એક અનોખા વિષય પર ચર્ચા કરીશું. આજે તમારી બધા સાથે એક ખુબ જ જરૂરી અને શક્તિશાળી વિચાર શેર કરવાનો છું અને મને ખાતરી છે કે આ લેખ વાંચ્યા પછી તમે શબ્દો નો ઉપયોગ કરતા પહેલા જરૂર થી વિચારશો. ચાલો શરુ…
જેવું વાવશો તેવું જ લણશો.-કુદરત નો એક અટલ નિયમ.
25th December 2018આપ સૌનું letsbuilddestiny માં ખુબ ખુબજ સ્વાગત કરું છું. શનિવાર અને રવિવાર ના એક નાનકડા વિરામ બાદ ફરી એક વાર આપણી આ મુસાફરી ને આગળ વધારીશું. મારા ઘણા બધા મિત્રો જે નિયમિતપણે મારા લેખ વાંચે છે તેમની એક વિનંતી હતી કે એક બે દિવસ નો સમય હું એમને આપું જેથી શનિવાર અને રવિવાર એક પણ…
ઓનલાઈન ખરીદી -સોનેરી સૂચનો
21st December 2018શુભ સવાર મિત્રો. આપ સૌનું letsbuilddestiny માં ખુબ ખુબ સ્વાગત છે. આજે દિવસ છે કંઇક નવું શીખવાનો. આપણા માં થી ઘણા બધા આ જાણતા પણ હશે, પરંતુ મને લાગ્યું કે આ ખુબ જ અગત્ય ની માહિતી છે જેને તમારા સુધી પોહચાડવી જોઈએ. આજનો આ યુગ એટલે ટક્નોલોજી નો યુગ છે.ટેકનોલોજી એ આપણી જીવન શૈલી ને…
સાચો ધનવાન- ભાગ-૨
20th December 2018શુભ સવાર. ફરી એક વાર તમારા બધા નું ખુબ ખુબ સ્વાગત કરું છું. સાચો ધનવાન ભાગ ૨ ની શરૂઆત કરીશું. પહેલો બનાવ બન્યો એના ૩ દિવસ બાદ એક બીજા દર્દી અમારા દવાખાના માં આવ્યા.એક દમ શાંત અને ગાઢ ચિંતા માં ડૂબેલો એ ચહેરો આજે પણ યાદ કરું છું.એની પત્ની ને લઇ ને એ આવ્યો હતો.…
જિંદગી બચાવનારી સૌથી અસરકાર દવા- Life-saving Drug- Smile
18th December 2018મિત્રો,આપ બધા નું letsbuilddestiny માં ખુબ ખુબ સ્વાગત છે. આપણા બધાના વિચારો આદાન પ્રદાન કરવા માટે નું એક સરળ માધ્યમ. પહેલા તો હું મારા ફોલોવર્સ ને ખુબ ખુબ ધન્યવાદ પાઠવું છું. જેમને મારા દરેક આર્ટીકલ ને ફેસબુક,વોટ્સએપ્પ પર બધા તેમના મિત્રો અને પરિવાર જનો ને મોકલ્યા.તમને જણાવી દઉં કે તમે આપણા આ અભિયાન માં એક…
મારા બે સારા મિત્રો- જિંદગી જીતવાની રીત
17th December 2018મારા મિત્રો આપ સૌનું LETSBUILDESTINY (ચાલો એક નવા ભવિષ્ય નું ઘડતર કરીએ) માં ખુબ ખુબ સ્વાગત કરું છું. આજે કઇંક નવીન કરવાનું વિચાર્યું અને બહુ બધા મારા મિત્રો જે નિયમિતપણે મારો બ્લોગ વાંચે છે તેમને મને કહ્યું કે ક્યારેક ગજરાતી માં લખો.તેમને પેહલા તો હું ધન્યવાદ પાઠવું છું મારો બ્લોગ નિયમિતપણે વાંચવા માટે અને અમુલ્ય…