એક નવીન શરૂઆત- હકારાત્મક વિચારો નો ખજાનો.

14th February 2019 5 By Dr.Viral Shah

 મારા પ્રિય મિત્રો, તમારા બધા ના સહકાર અને પ્રેમ સાથે આજે LETSBUILDDESTINY એક નવું ચરણ શરુ કરવા જઈ રહ્યા છીએ. કહેવાય છે ને કે પુસ્તક એક સારો મિત્ર છે જેના પર તમે બધા એ લેખ મારા દ્વારા લખાયેલો લેખ પણ વાંચ્યો.

તો આજે હું આ લેખ ને અનુલક્ષીને અને મારા ઘણા બધા મિત્રો જેમને વાંચન નો ખુબજ શોખ છે અને વાંચન થી જ સારા અને હકારાત્મક વિચારો આપણા ને મળે છે જે સુંદર જીવન જીવવાનું મનોબળ પૂરું પાડે છે તેમના માટે LETSBUILDDESTINY એક નવીન શરૂઆત કરું છે. હવે તમે માંથી જ સારા પુસ્તકો ખરીદી શકશો.

તમારે ફક્ત આટલું જ કરવાનું છે.

૧. http://www.letsbuilddestiny.org.in/recommended-reading/

પેજ ને ખોલો.

Recommended reading

૨. તમને કેટલાક સરસ પુસ્તકો જોવા મળશે. ગુજરાતી અને અંગ્રેજી બંને માં

૩. જે પુસ્તક તમને ગમતું હોય અથવા તમે જે પુસ્તક વાંચવા માગતા હોય તે પુસ્તક માટે “SHOP NOW” પર ક્લિક કરો.

૪. તમને સીધા જ AMAZON નીસાઈટ પર લઇ જશે. આ એક દમ સુરક્ષિત છે અને સરળ છે.

તમને જે પુસ્તક જોઈતું હોય અને તે ના મળે તો અમારો સંપર્ક કરો

સંપર્ક કરવા માટે :

  1. તમે પેજ માં નીચે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી શકો છો
  2. અમારા CONATCT વાળા પેજ પર જઈ ને આપેલું ફોર્મ ભરી શકો છો અમે તમને તરત જ જવાબ આપીશું.http://www.letsbuilddestiny.org.in/contact/

આપનો અમુલ્ય અભિપ્રાય જરૂર થી આપશો.

હંમેશા હસતા રહો. સકારાત્મક રહો. આનંદિત રહો. સુરક્ષિત રહો

4190cookie-checkએક નવીન શરૂઆત- હકારાત્મક વિચારો નો ખજાનો.

How useful was this post?

Click on a star to rate it!

Average rating 4 / 5. Vote count: 3

No votes so far! Be the first to rate this post.

As you found this post useful...

Follow us on social media!

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?