Life’s Amazing Secrets: How to Find Balance and Purpose in Your Life- Gaur Gopal Das (Author)
Loko Na Man Jitvani Kala – Dr. Jeetendra Adhia (Author)
Aatmvishvas- Dr. Jeetendra Adhia (Author)
Have Mane Pahela Karta Saru Lage Chhe & Mane Game Chhe Tamne Pan Gamshe ( Set of 2 Books)- Sanjay Raval
Ekbijane Gamta Rahiye (Gujarati)- Kajal Oza Vaidya
Krushnayan by Kajal Oza Vaidya (Gujarati)
HOW TO WIN FRIEND AND INFLUENCE PEOPLE(
Jindagi Jitvani Jadibutti )- DALE CARNEGIE
” જિંદગી જીતવાની જડીબુટ્ટી’ દાયકાઓથી સફળતા માટે વંચાતું એકમાત્ર પુસ્ર્તક 01 તમે જે કામ કરવા માગો છો – તે તમે કરી શકસો જ. 02 તમે જે વ્યવસાય કરશો -તેને આગળ લાવશો જ. 03 તમે જે પણ પરીસ્ર્થીતીમાં હશો – તે પરીસ્ર્થીતીને તમારી અનુકુળતા મુજબ વાળી શકસો જ. ડેલ કાર્નેગીની સમયની પાર ઊતરેલા મજબુત સલાહથી અગણિત લોકો પોતાની અંગત અને વ્યવસાયિક જિંદગીમાં સફળતાના શિખરે પહોચ્યા છે. દાયકાઓથી બેસ્ર્ટસેલર પુસ્ર્તક – How to Win Friends & Influence people નો આ સંપૂર્ણ અધીકુત ગુજરાતી અનુવાદ છે. જિંદગી જીતવાની જડીબુટ્ટીમાંથી તમે શીખશો કે… – લોકો તમને પસંદ કરે તેના છ રસ્તાઓ – તમારા વિચારો આકર્ષક બનાવો।…… – લોકોને દુખી કર્યા વગર તેમને બદલવાના નવ વ્યવહારિક રસ્તાઓ અને બીજું ધણું બધું
How to Stop Worrying and Start Living
Chinta Chhodo Sukh Thi Jivo (Gujarati)
DALE CARNEGIE
કહેવાય છે કે ચિંતા ચિતા સમાન હોય છે પણ હવે પછી તમારે ચિંતાગ્રસ્ત જીવન જીવવાની જરૂર નથી. ડેલ કાર્નેગીના જાદુઈ જડીબુટ્ટી જેવા આ પુસ્તકે, લાખો લોકોને ચિંતા ઉપર વિજય મેળવવામાં ખૂબ મદદ કરી છે. સરળતાથી અમલમાં મૂકી શકાય એવી વાતો અહીં કરવામાં આવી છે, જે તમારા જીવનને ચિંતામુક્ત કરી આનંદ, સુખ અને શાંતિથી ભરી દેશે. જેમ કે… ધંધાકીય ચિંતાઓને તાત્કાલિક 50% કઈ રીતે ઘટાડવી?, નાણાકીય ચિંતાઓને કઈ રીતે ઓછી કરવી?, ટીકાઓને તમારા લાભમાં કઈ રીતે ફેરવવી?, થાકને દૂર કરીને કાયમ યુવાન કઈ રીતે બની રહેવું?, તમારી જિંદગીમાં રોજનો એક કલાક વધુ કઈ રીતે ઉમેરવો? અને બીજું ઘણું બધું…
Jindagi Jivo Ane Kam Ne Mano (Gujarati) DALE CARNEGIE
This is one of the Bestseller book of Dale Carnegie in Gujarati language.
How to Develop Self-Confidence & Influence People By Public Speaking -Lok Vyavhar (Gujrati)- DALE CARNEGIE
લોક વ્યવહાર પુસ્તક માં જીવનની એ કાલા નું દર્શન છે, જે મનુષ્ય હોવાના સંબંધે સૌને પ્રભાવિત કરે છે, પરંતુ કોઈપણ કળા ત્યાં સુધી પ્રભાવિત નથી કરતી, જ્યાં સુધી તમે વ્યવહાર સિદ્ધાંતને હકીકતથી નથી મિલાવતા. ડેલ કારનેગીની ‘લોક વ્યવહાર’ પુસ્તક રસપ્રદ શૈલી અને સરળ ભાષામાં વાચકોને જનસામાન્ય સાથે જોડવાની અચૂક રીતો બતાવે છે, જે પ્રત્યક વાચકમાં જીવન જીવવાની કલાને વિકસિત કરે છે.
Think and Grow Rich -Vicharo Ane Dhanvan Bano (Gujarati)- Napoleon Hill
The Power of your Subconscious Mind
Power Of Your Subconscious Mind (Gujarati) –
Joseph Murphy (Author)
Aalas Ne Kaho Alvida (Gujarati)-Brian Tracey (Author)
Warren Buffett Management Secrets (Gujarati)
વૉરેન બફેટ એટલે Investment અને Managementની શ્રેષ્ઠ કલાનું જીવતું ઉદાહરણ. આશરે પાંચ લાખ કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમદા વ્યક્તિની કંપની બર્કશાયર હૅથવેમાં સવા બે લાખ લોકો કામ કરે છે!