પહેલું સુખ તે જાતે નર્યા- કોરોના વિશેષ
22nd December 2020આજના(કોરોના ના સમય) સમય માં યોગ્ય લાગતું આ સૂત્ર પર થી આજ ના આ લેખ ની શરૂઆત કરું છુ. કોરોના વાઈરસ,આખી દુનિયા માં હાહાકાર મચાવી દેનાર એક જોરદાર શત્રુ, પરંતુ સાથે સાથે એક નવીન યુગ ની શરૂઆત કરવા માટે યોગ્ય સમય પણ કહી શકાય. માર્ચ ૨૦૨૦ થી આજ દિન સુધી કોરોના ની સારવાર આપતી મોટી…