એક નવીન શરૂઆત- હકારાત્મક વિચારો નો ખજાનો.
14th February 2019મારા પ્રિય મિત્રો, તમારા બધા ના સહકાર અને પ્રેમ સાથે આજે LETSBUILDDESTINY એક નવું ચરણ શરુ કરવા જઈ રહ્યા છીએ. કહેવાય છે ને કે પુસ્તક એક સારો મિત્ર છે જેના પર તમે બધા એ લેખ મારા દ્વારા લખાયેલો લેખ પણ વાંચ્યો. તો આજે હું આ લેખ ને અનુલક્ષીને અને મારા ઘણા બધા મિત્રો જેમને વાંચન…