તમે જ તમારા જીવન ના લેખક Nick Vujicic નું પ્રેરણાદાયી જીવન
8th February 2019આપ સૌનું letsbuilddestiny માં ખુબજ સ્વાગત છે. શક્તિશાળી વિચારો આદાન પ્રદાન કરવાનું શક્તિશાળી માધ્યમ. આજે હું તમને બધા ને એક બહુ જ પ્રેરણાદાયી વ્યક્તિ સાથે મુલાકાત કરવાનો છું. આજનો આ લેખ વાંચ્યા પછી તમે જરૂર થી વિચાર કરશો કે જીવન માં આપણે જો ધારી એ તો શું ના કરી શકીએ ચાલો શરૂઆત કરીએ, આપણા માંથી…